THE JAMNAGAR PEOPLES CO -OP BANK LTD

:: ધિરાણ ઉપર વ્યાજના દર તા. ૧૫-૧૨-૨૦૨૨ ::

અ. નં. ધિરાણ યોજના ધિરાણની વધુમાં વધુ મર્યાદા નીચે દર્શાવેલ પેરા મીટર મુજબ
૧. સી સી હાયપોથીકેશન સિક્યોર્ડ કેશ ક્રેડિટ રૂ. ૧૬૫.૦૦ લાખ
૨. પ્લેજ રૂ ૫૦.૦૦ લાખ

(૧) સિક્યુરિટી આધારિત

અ. નં. વિગત રૂ. ૨૦.૦૦ લાખ સુધી સૂચિત દર રૂ. ૨૦.૦૦ લાખથી ઉપર રૂ. ૭૫.૦૦ લાખ સુધી સૂચિત દર રૂ. ૭૫.૦૦ લાખથી ઉપર સૂચિત દર
૧. સેકશન લિમિટ કરતા સિક્યુરિટી ૧૨૫% કે તેથી વધારે હોય તો આવા ગ્રાહકોને તથા APMC ની દુકાન ધરાવતા ગ્રાહકોને 'એ' અથવા તો ગોલ્ડન કસ્ટમરમાં વર્ગીકૃત કરવા. ૧૦.૨૫ ૯.૭૫ ૯.૫૦
૨. સેકશન લિમિટ કરતા સિક્યુરિટી ૧૨૫% કે તેથી ઓછી હોય તો આવા ગ્રાહકોને 'બી' અથવા તો સિલ્વર કસ્ટમરમાં વર્ગીકૃત કરવા. ૧૦.૫૦ ૧૦.૦૦ ૯.૬૦
૩. સેકશન લિમિટથી પ્લસ ૫% જેટલી સિક્યુરિટીની કિંમત હોય તો આવા ગ્રાહકોને 'સી' અથવા તો બ્રોન્ઝ કસ્ટમરમાં વર્ગીકૃત કરવા. ૧૦.૭૫ ૧૦.૨૫ ૯.૭૦
૪. સિક્યુરિટી વગરના ખાતાઓમાં જુના દર કરતા ૦.૧% થી ૧% ઓછો.આવા ખાતાઓને સામાન્ય ગણવા. ૧૧.૦૦ ૧૦.૫૦ ૯.૮૦

(૨) ટર્ન ઓવર આધારિત

અ. નં. વિગત રૂ. ૨૦.૦૦ લાખ સુધી સૂચિત દર રૂ. ૨૦.૦૦ લાખથી ઉપર રૂ. ૭૫.૦૦ લાખ સુધી સૂચિત દર રૂ. ૭૫.૦૦ લાખથી ઉપર સૂચિત દર
૧. ટર્ન ઓવર લિમિટ કરતા પાંચ ગણું હોય તો 'એ' અથવા ગોલ્ડન ૧૦.૨૫ ૯.૭૫ ૯.૫૦
૨. ટર્ન ઓવર લિમિટ કરતા ચાર ગણું હોય તો 'બી' અથવા સિલ્વર ૧૦.૫૦ ૧૦.૦૦ ૯.૬૦
૩. ટર્ન ઓવર લિમિટ કરતા ત્રણ ગણું હોય તો 'સી' અથવા બ્રોન્ઝ ૧૦.૭૫ ૧૦.૨૫ ૯.૭૦
૪. ટર્ન ઓવર લિમિટ કરતા ડબલથી ઓછું હોય તો જુના દર કરતા ૦.૧% થી ૧% ઓછો ૧૧.૦૦ ૧૦.૫૦ ૯.૮૦

(૩) વપરાશ ઉપર આધારિત

અ. નં. વિગત રૂ. ૨૦.૦૦ લાખ સુધી સૂચિત દર રૂ. ૨૦.૦૦ લાખથી ઉપર રૂ. ૭૫.૦૦ લાખ સુધી સૂચિત દર રૂ. ૭૫.૦૦ લાખથી ઉપર સૂચિત દર
૧. વપરાશ ૮૧% કરતા વધારે હોય તો 'એ' અથવા ગોલ્ડન ૧૦.૨૫ ૯.૭૫ ૯.૫૦
૨. વપરાશ ૭૦% થી ૮૦% કરતા વધારે હોય તો 'બી' અથવા સિલ્વર ૧૦.૫૦ ૧૦.૦૦ ૯.૬૦
૩. વપરાશ ૫૦% થી ૬૯% કરતા વધારે હોય તો 'સી' અથવા બ્રોન્ઝ ૧૦.૭૫ ૧૦.૨૫ ૯.૭૦
૪. વપરાશ ૫૦% થી નીચે જૂનો દર લેવો. વપરાશ ૫૦% થી જુના દર કરતા ૦.૧% થી ૧% થી ઓછો ૧૧.૦૦ ૧૦.૫૦ ૯.૮૦

પાર્ટી નો વપરાશ ઉપર આધારિત ફરજીયાત છે. સિક્યુરિટી આધારિત તેમજ ટર્ન ઓવર આધારિત બેમાંથી એક ફરજીયાત છે.

૧. ટર્મ લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટી રૂ. ૧૬૫.૦૦ લાખ રૂ. ૨૦.૦૦ લાખ સુધી ૧૦.૭૫%
રૂ. ૨૦.૦૦ લાખથી ઉપર રૂ. ૭૫.૦૦ લાખ સુધી ૧૦.૨૫%
રૂ. ૭૫.૦૦ લાખથી ઉપર ૧૦.૦૦%
૨. કાર લોન ક્વોટેશનના ૯૦% સુધી ૮.૪૫%
૩. કન્ઝ્યુમર લોન
સભાસદ રૂ. ૧.૦૦ લાખ ક્વોટેશનના ૯૦% ૧૦.૫૦%
નોમિનલ રૂ. ૦.૮૦ લાખ ક્વોટેશનના ૯૦% ૧૧.૫૦%
૪. હાઉસિંગ લોન રૂ. ૬૦.૦૦ lakh
રૂ. ૬.૦૦ lakh
મકાન બાંધકામ માટે ૮૦%
મકાન ખરીદવા માટે ૯૦%
મકાન રીનોવેશન ૮૦%
૮.૪૫%
૫. ઓવરડ્રાફટ રૂ. ૦.૫૦ lakh ૧૨.૫૦%
૬. ફિક્સડ ડિપોઝિટ સામે ધિરાણ મેચ્યુરિટી વેલ્યુના ૯૦% સુધી (સ્પેશ્યલ કેસમાં ૫% વધુ સીનીયર મેનેજર ની મંજુરીથી) રૂ. ૧૫.૦૦ લાખ સુધી ધિરાણ અરજી ઉપર
રૂ. ૧૫.૦૦ લાખથી વધુની ધિરાણ અરજી ઉપર
ડિપોઝિટ ના દર કરતા ૧% થી વધુ ડિપોઝિટ ના દર કરતા ૦.૫૦% વધુ થર્ડ પાર્ટીમાં ૨% થી વધુ
૭. NSC સામે ધિરાણ ફેસ વેલ્યુના ૮૦% સુધી (સ્પેશ્યલ કેસમાં સીનીયર મેનેજર ની મંજુરીથી) ૧૧.૫૦%
૮. વ્યક્તિગત લોન
સભાસદ રૂ. ૫.૦૦ લાખ ૧૩.૫૦%
નોમિનલ રૂ. ૧.૦૦ લાખ ૧૪.૫૦%
સરકારી, અર્ધસરકારી કચેરી માં કાયમી કર્મચારી હોય તો પગાર ના ૧૦ ગણા અથવા વધુ માં વધુ રૂપિયા 5.૦૦ લાખ બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ ૧૩.૫૦%
અમૃતમ લોન યોજના તા. ૧૫-૦૮-૨૦૨૩ સુધી મહત્તમ રૂપિયા ૧.૦૦ લાખ ૧૦%